સુરતમાં શરૂ થયો હરિયાળો યુગ! આ રીતે SMC એ દર મહિને 200 ટન કાર્બન ડાયોક્સાઇડ ઘટાડ્યો!

Surat News: સુરત SMCએ BRTSમાં ઈ-બસ દોડાવી મહિને ૨૦૦ ટન કાર્બન ડાયોક્સાઈડ ઘટાડયો. BRTS રૂટ ગ્રીન રૂટ બનતા સુરતમાં હરિયાળો યુગ શરૂ થયો. ૩૫૨ બસ દૈનિક ૬૦૦૦ લીટર ડીઝલનો ધુમાડો ઓકતી બંધ થતાં વર્ષે ૧૫ કરોડ રૂપિયાની બચત સાથે વાતાવરણમાં ૨૪૦૦ ટન કાર્બન જતો અટક્યો. બીઆરટીએસના તમામ ૧૩ રૂટ પર 352 બસોને ડિઝલમાંથી મુક્તિ આપી ઇલેક્ટ્રિક બસ દોડવાય છે.

સુરતમાં શરૂ થયો હરિયાળો યુગ! આ રીતે SMC એ દર મહિને 200 ટન કાર્બન ડાયોક્સાઇડ ઘટાડ્યો!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More