સુરતમાં વધુ એક પરિવાર હિંમત હાર્યો! પિતાનો બે પુત્રો સાથે સામુહિક આપઘાત

Surat Family Suicide : સુરતમાં શિક્ષક પિતાનો બે પુત્ર સાથે સામુહિક આપઘાત:જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં 2 અને 8 વર્ષના બાળકો બેડ પર મૃત, પિતાનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો

સુરતમાં વધુ એક પરિવાર હિંમત હાર્યો! પિતાનો બે પુત્રો સાથે સામુહિક આપઘાત

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.