દાદાની ઉંમરના નરાધમે 11 વર્ષની બાળકી સાથે વિકૃત અડપલાં કર્યાં! સુરતની ઘટના વાંચી સમસમી જશો

Surat News: ઉધનામાં 55 વર્ષીય વૃદ્ધે બાળકી સાથે અડપલા કર્યા. બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી હતી. ૧૧ વર્ષીય બાળકી નાનાભાઈ સાથે ટ્યુશન ગઈ હતી. ટ્યુશન છૂટ્યા બાદ બાળકી મનોજભાઈ ની દુકાને ચોકલેટ લેવા પહોંચી હતી. જ્યાં દુકાનમાં 55 વર્ષીય નોકર કડુ ઇગળે એ બાળકીને ચોકલેટ આપવાનું કહી પગે અડપલાં કર્યા હતા. 

દાદાની ઉંમરના નરાધમે 11 વર્ષની બાળકી સાથે વિકૃત અડપલાં કર્યાં! સુરતની ઘટના વાંચી સમસમી જશો

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More