વેસ્ટર્ન કપડા પહેરી ગરબે રમતી ગુજરાતની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર થઈ ટ્રોલ, લોકોએ ખરીખોટી સંભળાવી

Garba In western Dress : એક મહિલા પશ્ચિમી ડ્રેસમાં ગરબા રમવા પહોંચી! બધાની વચ્ચે તેનો ડાન્સ - આ વીડિયો વાયરલ થયો, જેના કારણે ઇન્ટરનેટ પર ધમાલ મચી ગઈ.

વેસ્ટર્ન કપડા પહેરી ગરબે રમતી ગુજરાતની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર થઈ ટ્રોલ, લોકોએ ખરીખોટી સંભળાવી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.