સુખનો પ્રસંગ માતમમાં ફેરવાયો! સગાઈના એક દિવસ પહેલા અકસ્માતમાં યુવકનું મોત, હેલ્મેટ ન પહેરવું ભારે પડ્યું

Youth Died Before Engagement : સુરતમાં 28 વર્ષીય શિક્ષકનું અકસ્માતમાં મોત નિપજ્યું, કોચિંગ ક્લાસથી ચાની કીટલીએ જતા હતા ત્યારે રીક્ષાચાલકે અટફેડે લીધા  

સુખનો પ્રસંગ માતમમાં ફેરવાયો! સગાઈના એક દિવસ પહેલા અકસ્માતમાં યુવકનું મોત, હેલ્મેટ ન પહેરવું ભારે પડ્યું
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More