Surat: યુજીસીનો કડક નિર્ણય, 180 દિવસમાં ડિગ્રી નહીં મળે તો યુનિવર્સિટીની અટકાવાશે ગ્રાન્ટ

Surat News: યુજીસીએ ગુજરાત સહિત દેશભરની યુનિવર્સિટીઓ અને કોલેજોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. જો વિદ્યાર્થીઓને નક્કી કરેલો સમય એટલે કે 180 દિવસની અંદર ડિગ્રી આપવામાં નહીં આવે તો યુનિવર્સિટીની ગ્રાન્ટ અટકાવી દેવામાં આવશે.

Surat: યુજીસીનો કડક નિર્ણય, 180 દિવસમાં ડિગ્રી નહીં મળે તો યુનિવર્સિટીની અટકાવાશે ગ્રાન્ટ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More