સુરતમાં થયો ચમત્કાર ! દાંતની સર્જરીએ સાજા કરી દીધા મહિલાના કાન, 10 વર્ષથી મહિલાને હતી તકલીફ

Surat News: ઝૈબુન્નિસાની સાંભળવાની ક્ષમતામાં સુધારો જોઈને, તેમના ENT ડોક્ટરોની ટીમે કોક્લિયર ઇમ્પ્લાન્ટની યોજના મુલતવી રાખી હતી. ENT સર્જન ડૉક્ટરે જણાવ્યું કે તેમના ઑડિયોગ્રામ (સાંભળવાનું પરીક્ષણ)માં ઘણો સુધારો જોવા મળ્યો.
 

સુરતમાં થયો ચમત્કાર ! દાંતની સર્જરીએ સાજા કરી દીધા મહિલાના કાન, 10 વર્ષથી મહિલાને હતી તકલીફ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.