'આ ઢીંગલી કોઈ ખરીદતા નહીં, ખૂબ ડેન્જર છે', સુરતની ભૂમિ પટેલને ‘લાબુબુ’ ડોલનો કડવો અનુભવ

Surat News: અમુક વસ્તુઓ ફક્ત રમકડાં નથી હોતી, પરંતુ ભયાનક રહસ્યો અને અશુભ શક્તિઓનું કેન્દ્ર પણ હોઈ શકે છે. ભૂમિ પટેલની આ કહાની સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે અને ઘણા લોકો આ ઘટનાથી ભયભીત થયા છે. સુરતની ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલના ઘરમાં એક ભયાનક કહાની શરૂ થતી હતી. તેણે શોખથી એક ‘લાબુબુ’ ડોલ ખરીદી હતી, પરંતુ તેને ક્યાં ખબર હતી કે આ ડોલ કોઈ નિર્જીવ વસ્તુ નહીં, પણ એક જીવંત દુઃસ્વપ્ન છે.

'આ ઢીંગલી કોઈ ખરીદતા નહીં, ખૂબ ડેન્જર છે', સુરતની ભૂમિ પટેલને ‘લાબુબુ’ ડોલનો કડવો અનુભવ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.