અગર તમે લિવ ઈનમાં રહો છો તો આ ખાસ વાંચો! સુરતમાં પ્રેમીએ 20 વર્ષીય યુવતીને આપ્યું દર્દનાક મોત

Suspicious death of 20-year-old girl in Rander: સુરતમાં 20 વર્ષીય યુવતીની હત્યા કરવામાં આવી હતી. યુવતી ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા બાદ સિવિલ હોસ્પિટલ ખસેડાતાં મૃત જાહેર કરાઈ હતી. ગળા પર ઈજાનાં નિશાન હોવાથી પરિવારજનો દ્વારા લિવ-ઈનમાં રહેતા પ્રેમીએ જ ગળું દબાવીને હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

અગર તમે લિવ ઈનમાં રહો છો તો આ ખાસ વાંચો! સુરતમાં પ્રેમીએ 20 વર્ષીય યુવતીને આપ્યું દર્દનાક મોત

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More