ઉત્તર ગુજરાતના એક શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, પ્રોપર્ટીના વેચાણ પહેલા કલેક્ટરની લેવી પડશે મંજૂરી

The Ashant Dhara law In Sabarkantha : સાબરકાંઠાના પ્રાંતિજ શહેરમાં મહેસુલ વિભાગ દ્વારા અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે, જે પાંચ વર્ષ માટે રહેશે 
 
ઉત્તર ગુજરાતના એક શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, પ્રોપર્ટીના વેચાણ પહેલા કલેક્ટરની લેવી પડશે મંજૂરી
Source: Bureau