વાપી: 9 વર્ષની બાળકીનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ મળી આવતા ચકચાર

શહેરમાં ચકચારી ઘટના બની છે. 9 વર્ષની બાળકી ગળેફાંસો ખાધેલી હાલતમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વાપી ટાઉન પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાળકીનાં મૃતદેહનું પેનલ પીએમ કરાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે આ મુદ્દે હાલ પોલીસ પણ ગુંચવાડામાં છે. પરિવાર દ્વારા પણ હોબાળો કરવામાં આવી રહ્યો છે. પરિવાર દ્વારા બાળકી સાથે કાંઇક અજુગતુ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

Updated By: Feb 7, 2020, 10:08 PM IST
 વાપી: 9 વર્ષની બાળકીનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ મળી આવતા ચકચાર

જય પટેલ/ વાપી: શહેરમાં ચકચારી ઘટના બની છે. 9 વર્ષની બાળકી ગળેફાંસો ખાધેલી હાલતમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વાપી ટાઉન પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાળકીનાં મૃતદેહનું પેનલ પીએમ કરાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે આ મુદ્દે હાલ પોલીસ પણ ગુંચવાડામાં છે. પરિવાર દ્વારા પણ હોબાળો કરવામાં આવી રહ્યો છે. પરિવાર દ્વારા બાળકી સાથે કાંઇક અજુગતુ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube