અમદાવાદની ટેક્સટાઇલ મિલોના જીવંત ઇતિહાસ અને પાછલી સદીની યાદોને પ્રથમ વખત જાહેરમાં કરાઈ પ્રદર્શિત

Ahmedabad News: એએમએ દ્વારા “અમદાવાદ ઇન 1960s: ધ ગોલ્ડન એરા ઓફ ટેક્સટાઇલ મિલ્સ એન્ડ પાસ્ટ સેન્ચુરીઝ મેમોરિઝ ઓફ અમદાવાદ” વિષય પર એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદની ટેક્સટાઇલ મિલોના જીવંત ઇતિહાસ અને પાછલી સદીની યાદોને પ્રથમ વખત જાહેરમાં કરાઈ પ્રદર્શિત
Source: Bureau