વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી! ટોપ 100માં એક પણ સ્ટેટ યુનિવર્સિટી નહીં, ચિંતાજનક ચિત્ર

Gujarat News: કેન્દ્ર સરકાર દ્વારા આજે નેશનલ રેન્કિંગ રિપોર્ટ (એનઆઈઆરએફ) ૨૦૨૫ જાહેર કરવામા આવ્યો છે.જેમાં ઓવરઓલ કેટેગરી સાથે વિવિધ કેટેગરી રેન્કિંગમાં ગુજરાત પાછળ ધકેલાયુ છે. ગત વર્ષે જ્યાં ઓવરઓલ કેટેગરીમાં એટલે કે દેશની ટોપ ૧૦૦ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં ગુજરાત યુનિ. અને આઈઆઈટી ગાંધીનગર સહિત બે સંસ્થા હતી ત્યારે આ વર્ષે દેશની ટોપ 100 ઓવરઓલ ઈન્સ્ટિટ્યુટમાં એક માત્ર આઈઆઈટી ગાંધીનગર છે. પરંતુ ગુજરાતની એક પણ સરકારી કે ખાનગી સ્ટેટ યુનિવર્સિટી નથી.

વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી! ટોપ 100માં એક પણ સ્ટેટ યુનિવર્સિટી નહીં, ચિંતાજનક ચિત્ર

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More