એક બાળક સહિત ત્રણ લોકોનાં મોત! ગુજરાતના આ શહેરમાં જીવલેણ રોગચાળોનો આતંક! તંત્ર દોડતું થયું

Epidemic in Surat: સુરતમાં રોગચાળો વકર્યો. શહેરમાં એક જ દિવસમાં તાવમાં ત્રણના મોત. સચિનમાં પાંચ મહિનાના બાળકનું તાવમાં સંપડાયા બાદ મોત. પાલમાં 38 વર્ષીય મોહમ્મદ સોએબ છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત થયું. ઊન પાટિયા પાસે 45 વર્ષીય યુવકનું તાવ બાદ મોત. આરોગ્ય તંત્ર થયું દોડતું.

એક બાળક સહિત ત્રણ લોકોનાં મોત! ગુજરાતના આ શહેરમાં જીવલેણ રોગચાળોનો આતંક! તંત્ર દોડતું થયું

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More