સૌરાષ્ટ્રના આ શહેરમાં લોકો વચ્ચે બિન્દાસ્ત ફરે છે 3 સિંહ, મકાનની બહાર બેઠા મળે!

Lions In Junagadh : જુનાગઢમાં હાલ ત્રણ સાવજ કોઈ પણ ડર વગર ફરી રહ્યાં છે. તો સામે લોકોને પણ આ સાવજોનો કોઈ ડર નથી... લોકો માને છે કે, આ એમનો જ વિસ્તાર છે એટલે આરામથી હરીફરી શકે છે 
 

સૌરાષ્ટ્રના આ શહેરમાં લોકો વચ્ચે બિન્દાસ્ત ફરે છે 3 સિંહ, મકાનની બહાર બેઠા મળે!

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More