ગાંધીનગરમાં હચમચાવી દે તેવી આપઘાતની ઘટના : 3 પેટ્રોલ પંપના માલિકે 2 દીકરીઓ સાથે મોત વ્હાલુ કર્યું

Father Suicide With Two Daughters : 3 પેટ્રોલ પંપના માલિકનો નર્મદા કેનાલમાં 2 દીકરી સાથે આપઘાત, દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, ગઈકાલે બોરીસણાથી આધારકાર્ડ કઢાવવાનું કહી ઘરેથી ગાડી લઈ નીકળ્યા હતા

ગાંધીનગરમાં હચમચાવી દે તેવી આપઘાતની ઘટના : 3 પેટ્રોલ પંપના માલિકે 2 દીકરીઓ સાથે મોત વ્હાલુ કર્યું

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More