ડાંગમાં ફરવા જાઓ તો આવું ન કરતા, ધોધમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા ફસાયા પ્રવાસીઓ, Video

Tourists Stuck At Dang Waterfall : ડાંગ જિલ્લાના ભીગુ ધોધમાં અચાનક આવેલા પૂરમાં ફસાયેલા પ્રવાસીઓ પરસ્પર સહયોગથી બચી શક્યા. આ ઘટના દર્શાવે છે કે કુદરતી સ્થળોની મુલાકાત લેતી વખતે સાવચેત રહેવું અને સલામતીના નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ડાંગમાં ફરવા જાઓ તો આવું ન કરતા, ધોધમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા ફસાયા પ્રવાસીઓ, Video

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.