સુરેન્દ્રનગર : લખતર-વિરમગામ હાઈવે પર ભરવાડ સમાજના શ્રદ્ધાળુઓ પર ટ્રક ફરી વળ્યો, સાતના મોત

Surendranagar Accident : સુરેન્દ્રનગરના વિરમગામ લખતર હાઈવે પરથી પસાર થઈ રહેલા ભરવાડ સમાજના શ્રદ્ધાળુઓ પર ટ્રક ફરી વળ્યો હતો. આ કાળમુખી અકસ્માતમાં ડમ્પર ચાલક સહિત સાત લોકોના મોત નિપજ્યા છે 
 

સુરેન્દ્રનગર : લખતર-વિરમગામ હાઈવે પર ભરવાડ સમાજના શ્રદ્ધાળુઓ પર ટ્રક ફરી વળ્યો, સાતના મોત

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.