અમરેલીનો દરિયા તોફાની બનતા બે બોટે લીધી જળસમાધી, 18 માછીમારોનો બચાવ; 8ની શોધખોળ

Amreli News: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ દરિયો તોફાની બન્યો છે. ભારે પવન અને વરસાદના કારણે જાફરાબાદ નજીક બે બોટ ડૂબી છે. જેમાંથી 10 માછીમારોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય માછીમારોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.  

અમરેલીનો દરિયા તોફાની બનતા બે બોટે લીધી જળસમાધી, 18 માછીમારોનો બચાવ; 8ની શોધખોળ