ફ્રેન્ડશીપ ડે એ મિત્રોની જોડી તૂટી, એકસાથે જીવન ટૂંકાવવા ગયા, એકનું મોત થયું અને બીજો બચી ગયો

Two Friends Suicide Attempt : ફ્રેન્ડશીપ ડેના દિવસે મિત્રોની જોડી તૂટી:સુરતમાં બંને મિત્રોએ ઝેરી દવા પીધા બાદ તાપીના બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી, એકનું મોત; બીજો સારવાર હેઠળ

ફ્રેન્ડશીપ ડે એ મિત્રોની જોડી તૂટી, એકસાથે જીવન ટૂંકાવવા ગયા, એકનું મોત થયું અને બીજો બચી ગયો
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More