માત્ર 3 કલાકની ઉડતી મુલાકાતમાં UAE ના રાષ્ટ્રપતિએએ ધોલેરાને આપ્યું મોટું રોકાણ, દિલ્હીમાં થયા કરાર

UAE Investment In Dholera : માત્ર 3 કલાકના ભારત પ્રવાસે આવેલા યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમંદ બિન જાય અલ નાહયાનની મુલાકાત ગુજરાત માટે ખાસ રહી, તેઓએ ગુજરાતમાં મોટા રોકાણ માટે કરાર કર્યા 
 

માત્ર 3 કલાકની ઉડતી મુલાકાતમાં UAE ના રાષ્ટ્રપતિએએ ધોલેરાને આપ્યું મોટું રોકાણ, દિલ્હીમાં થયા કરાર

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More