ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, દસક્રોઈમાં સૌથી વધુ વરસાદ વરસ્યો; જાણો ક્યા કેટલો ખાબક્યો?

Gujarat Rain: રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 54 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, દસક્રોઈમાં સૌથી વધુ વરસાદ વરસ્યો; જાણો ક્યા કેટલો ખાબક્યો?
Source: Bureau

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More