અમદાવાદ પ્લેન ક્રેશ પર નવો ચોંકાવનારો દાવો, શોર્ટ સર્કિટને કારણે થયા હતા 260 લોકોના મોત

US lawyer for Air India 171 crash victims : અમદાવાદ પ્લેન ક્રેશમાં મોતની થિયરીમાં અમેરિકન વકીલ માઈક એન્ડ્રુઝે નવો અને ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, વિમાનમાં પાણી લીક થવાને કારણે શોર્ટ સર્કિટ થયું હતું 

અમદાવાદ પ્લેન ક્રેશ પર નવો ચોંકાવનારો દાવો, શોર્ટ સર્કિટને કારણે થયા હતા 260 લોકોના મોત

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More