કપલનો ગરબામાં અશ્લીલ રીલ પર ખુલાસો : મેં કોઈ ગંદી હરકત કરી નથી, મારા પત્નીના કાનમાં કંઈક કહી રહ્યો હતો!

Garba Controversy Video : વડોદરામાં યુનાઈટેડ વેના ગરબામાં ફરી એક કપલે જાહેરમાં કરી શરમજનક હરકત...દુષ્કર્મના આરોપી વિલ્સન સોલંકીએ ગરબા ગ્રાઉન્ડમાં કરી અશ્લીલ હરકત....ગઈકાલે પણ વાયરલ થયો હતો એક વીડિયો...હિન્દુ સંગઠનોમાં રોષ...

કપલનો ગરબામાં અશ્લીલ રીલ પર ખુલાસો : મેં કોઈ ગંદી હરકત કરી નથી, મારા પત્નીના કાનમાં કંઈક કહી રહ્યો હતો!

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More