સરકારી કર્મચારીની કરતૂત! પોતાની બદલી કરાવવા 30 હજાર નાગરિકોને 3 દિવસ તરસ્યા રાખ્યા

Vadodara Government Officer : પાલિકાના ઈજનેર યોગેશ વસાવાનું પોતાની બદલી કરાવવા માટેનું ષડ્યંત્ર. પાણીની લાઇનનો વાલ્વ બંધ કરી 3 દિવસ 30 હજાર લોકોને તરસ્યા રાખ્યા. 3 સામે ફરિયાદ નોંધાઈ

સરકારી કર્મચારીની કરતૂત! પોતાની બદલી કરાવવા 30 હજાર નાગરિકોને 3 દિવસ તરસ્યા રાખ્યા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.