આખી રાત એમ્બ્યુલન્સના સાયરન ગુંજયા, સ્ટ્રેચર ખૂટયા! વડોદરા MSUની ગર્લ્સ હોસ્ટેલમાં રાત્રે મોટી દુર્ઘટના

Vadodara MS University girls hostel: વડોદરાની એમએસ યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. એસ ડી હોલમાં આવેલ મેસમાં જમ્યા બાદ 100 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. જેના કારણે  વડોદરા MSU ની ગર્લ્સ હોસ્ટેલમાં આખી રાત એમ્બ્યુલન્સના સાયરન ગુંજયા હતા. સ્થિતિ એટલી ખરાબ હતી કે હોસ્પિટલમાં સ્ટ્રેચર ખૂટયા હતા. 

આખી રાત એમ્બ્યુલન્સના સાયરન ગુંજયા, સ્ટ્રેચર ખૂટયા! વડોદરા MSUની ગર્લ્સ હોસ્ટેલમાં રાત્રે મોટી દુર્ઘટના

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.