વડોદરાના બહુચર્ચિત રક્ષિતકાંડમાં નવો ખુલાસો : અકસ્માત બાદ 5 સેકન્ડ સુધી કારની સ્પીડ 140 હતી

Vadodara Hit And Run : વડોદરામાં રક્ષિતકાંડ અકસ્માત બાદ 5 સેકન્ડ સુધી કારની સ્પીડ 140 હતી... બ્રેક પર પગ મુક્યો જ નહોતો, વોક્સવેગનની ઓટોમેટિક બ્રેક એક્ટિવ થઈ ને કાર ઊભી રહી; ચાર્જશીટ તૈયાર
 

વડોદરાના બહુચર્ચિત રક્ષિતકાંડમાં નવો ખુલાસો : અકસ્માત બાદ 5 સેકન્ડ સુધી કારની સ્પીડ 140 હતી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.