IAS અને નેતાઓની હુંસાતુંસીમાં વડોદરાનો વિકાસ અટક્યો, કોણ સાચું કોણ ખોટું?

Vadodara News : વડોદરામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કોર્પોરેશન પર આક્ષેપ ઉઠ્યા છે... શાસક પક્ષના નેતાઓએ ફાઈલો અટવાતી હોવાની કરી ફરિયાદ... તો આઈએએસ અધિકારીએ જણાવ્યું આ પાછળનું સાચું કારણ

IAS અને નેતાઓની હુંસાતુંસીમાં વડોદરાનો વિકાસ અટક્યો, કોણ સાચું કોણ ખોટું?

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More