PM મોદીનો સૌરાષ્ટ્ર-કચ્છ પર વિશ્વાસ, રોકાણકારો માટે 'ફર્સ્ટ ચોઇસ' બન્યું ગુજરાત

Vibrant Gujarat 2026: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-સૌરાષ્ટ્ર-કચ્છનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિકાસ અને વિરાસતનો સંગમ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્ર-કચ્છને ભારતના ગ્રોથનું 'એન્કર રીજન' ગણાવ્યું છે. રોકાણ માટે 'આ જ સમય છે, સાચો સમય છે', વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પીએમ મોદીનું વૈશ્વિક રોકાણકારોને આહ્વાન.

PM મોદીનો સૌરાષ્ટ્ર-કચ્છ પર વિશ્વાસ, રોકાણકારો માટે 'ફર્સ્ટ ચોઇસ' બન્યું ગુજરાત

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More