Visavadar Election Result: વિસાવદરમાં ભાજપ તોડી શકશે 18 વર્ષનો રેકોર્ડ; ગુજરાતના રાજકારણમાં આ બેઠક કેમ છે ગેમ ચેન્જર?

Gujarat Assembly Bypolls 2025: રાજ્યની બે વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની આજે મતગણતરી છે. કડી અને વિસાવદર બેઠક પર હારજીતનો આજે નિર્ણય થઈ જશે. આજના પરિણામો પર સૌની નજર છે કારણ કે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે બંને બેઠક પ્રતિષ્ઠાના જંગ સમાન છે.

Visavadar Election Result: વિસાવદરમાં ભાજપ તોડી શકશે 18 વર્ષનો રેકોર્ડ; ગુજરાતના રાજકારણમાં આ બેઠક કેમ છે ગેમ ચેન્જર?

About the Author

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.