Gujarat State Waqf Board Property: શું તમને ખબર છે ગુજરાતમાં વક્ફ બોર્ડ પાસે છે અધધધ...સંપત્તિ, વિગતો જાણીને આંખો પહોળી થશે

Gujarat State Waqf Board Property: વક્ફ બોર્ડની સંપત્તિને લઈને અનેકવાર વિવાદો સામે આવ્યા છે. હવે કેન્દ્રની મોદી સરકાર વક્ફના કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે. વક્ફ સંશોધન બિલ 2 એપ્રિલ 2025ના રોજ લોકસભામાં 12 કલાક ચર્ચા બાદ મધરાતે પાસ થઈ ગયું અને આજે રાજ્યસભામાં રજૂ થયું. આઠ કલાકની ચર્ચા બાદ બિલનું ભાવિ નક્કી થશે. શું તમે જાણો છો કે ગુજરાત સહિત દેશમાં તેની કેટલી સંપત્તિ છે? વાંચો અહેવાલ.... 

Gujarat State Waqf Board Property: શું તમને ખબર છે ગુજરાતમાં વક્ફ બોર્ડ પાસે છે અધધધ...સંપત્તિ, વિગતો જાણીને આંખો પહોળી થશે
Source: Bureau