જરા તો શરમ કરો મનપા! ટેક્સ ભરતા અમદાવાદીઓની આવી હાલાકી, વિકાસ નામે વરસાદી પાણી મળ્યું

Ahmedabad Heavy Rainfall : અમદાવાદના અનેક વિસ્તારમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ,,, ઓઢવ, નિકોલ, રામોલ અને કઠવાડામાં વરસ્યો 2 ઈંચ.. ભારે વરસાદના કારણે  અનેક વિસ્તારોમાં પાણી ભરાયા..

જરા તો શરમ કરો મનપા! ટેક્સ ભરતા અમદાવાદીઓની આવી હાલાકી, વિકાસ નામે વરસાદી પાણી મળ્યું

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.