કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ FIR માં પત્ની સામે શું આક્ષેપો કર્યા, સામે આવી વિગતો

Kalupur Swaminarayan Temple : અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પરિવારમાં વિવાદ... કૌશલેન્દ્ર મહારાજના પુત્રએ કરી પત્ની સામે ફરિયાદ.. પત્ની અને સાસરિયાએ 100 કરોડ માગ્યા હોવાનો આરોપ..

કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ FIR માં પત્ની સામે શું આક્ષેપો કર્યા, સામે આવી વિગતો
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More