5 લાખ સૂરતીઓ પૂરગ્રસ્ત, ખાડીના નામે ખર્ચાયેલા 40 કરોડ પાણીમાં, ભયાનક ખરાબ હાલત

Surat floods : તો સુરતમાં ત્રીજા દિવસે પણ નથી ઓસર્યા વરસાદના પાણી... સરથાણા, પર્વતગામ સહિતના વિસ્તારોમાં હજુ કેડસમા પાણી યથાવત... આજે ફરી વરસાદ વરસતા લોકોની ચિંતામાં વધારો... 
 

5 લાખ સૂરતીઓ પૂરગ્રસ્ત, ખાડીના નામે ખર્ચાયેલા 40 કરોડ પાણીમાં, ભયાનક ખરાબ હાલત

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.