ભાજપમાં નવા ભણકારા વાગ્યા, શહેરોના પ્રમુખોની નિમણૂંક બાદ હવે કોણ બનશે પાટીલના ઉત્તરાધિકારી?

Gujarat BJP New President : ગુજરાતના 6 શહેરોના પ્રમુખોની જાહેરાત બાદ હવે ભાજપમાં નવા ભણકારા વાગી રહ્યાં છે... શું પાટીલના ઉત્તરાધિકારીની જાહેરાત પણ થશે ખરી?
 

ભાજપમાં નવા ભણકારા વાગ્યા, શહેરોના પ્રમુખોની નિમણૂંક બાદ હવે કોણ બનશે પાટીલના ઉત્તરાધિકારી?

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.