ગુજરાતને કોની નજર લાગી! દર વર્ષે એક મોટી દુર્ઘટનાનું સાક્ષી બને છે આપણું રાજ્ય

Ahmedabad Plane Crash : ભૂકંપ હોય કે, પછી બ્લાસ્ટ હોય... કે પછી આગકાંડ હોય, પરંતું ગુજરાતની ધરતી પર સતત મોટી દુર્ઘટનાઓ બની રહી છે 

ગુજરાતને કોની નજર લાગી! દર વર્ષે એક મોટી દુર્ઘટનાનું સાક્ષી બને છે આપણું રાજ્ય

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More