મેટ્રિમોની સાઇટ પર મહિલાને મિત્રતા કરવી પડી ભારે, લગ્નની લાલચ આપી યુવકે બાંધ્યો શારીરિક સંબંધ અને....

આજના ડિજિટલ યુગમાં લગ્ન માટે યુવકો અને યુવતીઓ ઓનલાઈન મેટ્રિમોની સાઇટ પર એકાઉન્ટ બનાવતા હોય છે. પરંતુ ક્યારેક અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવી વિશ્વાસ કરવો ભારે પડે છે. સુરતમાં એક મહિલા અજાણ્યા વ્યક્તિની લાલચમાં આવી ભોગ બની છે.
 
 મેટ્રિમોની સાઇટ પર મહિલાને મિત્રતા કરવી પડી ભારે, લગ્નની લાલચ આપી યુવકે બાંધ્યો શારીરિક સંબંધ અને....
Source: Bureau