Surat: કોસંબા સુટકેસ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, લિવ ઇનમાં રહેતા પ્રેમીએ ટ્રોલીબેગમાં પ્રેમિકાની લાશ ભરી

Surat News: કોસંબા-તરસાડી ખાતે સોમવારે ટ્રોલીબેગમાંથી બાંધેલી હાલતમાં અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનાને પગલે દોડતી થયેલી પોલીસે મંગળવારે મૃતકની ઓળખ અને ઘટનાનાં મૂળ સુધી પહોંચવા માટે ભારે મથામણ કરી હતી. આખરે સુરતના કોશંબા ખાતે સુટકેસમાં મળેલા મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે મુખ્ય આરોપી રવિ શર્માને દિલ્હી નજીકથી ઝડપી પાડ્યો હતો.
 

Surat: કોસંબા સુટકેસ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, લિવ ઇનમાં રહેતા પ્રેમીએ ટ્રોલીબેગમાં પ્રેમિકાની લાશ ભરી

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More