વિશ્વની 9મી અજાયબી બનવા જઈ રહેલ વિશ્વ ઉમિયાધામ સર્જશે રેકોર્ડ! પાટીદારો માટે ગર્વની ક્ષણ

Vishwa Umiadham Temple Jasapur : વિશ્વ ઉમિયાધામ માટે આજે ઐતિહાસિક દિવસ ઉજવણી કરવા તૈયાર. વિશ્વ ઉમિયાધામમાં ભરાશે દેશનો સૌથી મોટો ક્રોન્કિટ રાફ્ટ. આગામી 72 કલાકમાં 8.57 લાખ ઘનફૂટ કામ પૂર્ણ કરવામાં આવશે. 15 સપ્ટેબરે શરૂ કરેલ કામ 17 સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરવામાં આવશે 
 

વિશ્વની 9મી અજાયબી બનવા જઈ રહેલ વિશ્વ ઉમિયાધામ સર્જશે રેકોર્ડ! પાટીદારો માટે ગર્વની ક્ષણ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More