પ્રેમમાં પાગલ યુવક પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા વાઘના પાંજરામાં કૂદી ગયો, અમદાવાદના કાંકરિયા ઝુની ઘટના

Man Jumo Into Tiger Cage To Impress GirlFriend : અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહલાયમાં રવિવારે વાઘના પાંજરામાં યુવક ઘૂસી જતા દોડધામ મચી... 20 ફૂટ ઊંચી ફેન્સીંગ કૂદી યુવક ઝાડ પર ચડ્યો, પગ લપસતા બહાર ઉભેલા લોકોના જીવ અધ્ધર થયા

પ્રેમમાં પાગલ યુવક પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા વાઘના પાંજરામાં કૂદી ગયો, અમદાવાદના કાંકરિયા ઝુની ઘટના

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More