જામનગર-રાજકોટ હાઈવે પર યુવાનોએ બાઈક પર સૂતા સૂતા રેસ લગાવી, એક ટ્રક સાથે ટકરાતા ગંભીર ઈજાગસ્ત

Deadly Bike Stunt : જામનગર રાજકોટ હાઇવે નજીક આવેલ ફલ્લા ગામે પાસે કેટલાક યુવકોએ રાતના અંધારામાં બાઈક રેસ લગાવી હતી. સ્ટંટ કરતા યુવાનો પોતાના જીવની પરવાહ કર્યા વગર રસ્તા પર નીકળી પડ્યા હતા.

જામનગર-રાજકોટ હાઈવે પર યુવાનોએ બાઈક પર સૂતા સૂતા રેસ લગાવી, એક ટ્રક સાથે ટકરાતા ગંભીર ઈજાગસ્ત

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.