ગુજરાત ન્યૂઝ

EX બોયફ્રેન્ડે ન્યૂડ ફોટા મોકલી યુવતીને કરી બદનામ, સાયબર ક્રાઇમે આરોપીને ઝડપી પાડ્યો

EX બોયફ્રેન્ડે ન્યૂડ ફોટા મોકલી યુવતીને કરી બદનામ, સાયબર ક્રાઇમે આરોપીને ઝડપી પાડ્યો

અમદાવાદ સાયબર ક્રાઇમ (Ahmedabad Cyber Crime) બ્રાન્ચે એક યુવકની ધરપકડ કરી છે અને તેની તપાસ શરૂ કરી છે. આરોપી મૂળ સરસપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને તેની ઉપર ગંભીર આરોપ લાગ્યો છે

May 12, 2021, 06:15 PM IST
આગામી દિવસોમાં મારું શહેર કોરોના મુક્ત શહેર અભિયાન શરૂ કરાશે: પ્રદીપસિંહ જાડેજા

આગામી દિવસોમાં મારું શહેર કોરોના મુક્ત શહેર અભિયાન શરૂ કરાશે: પ્રદીપસિંહ જાડેજા

આજની કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠક યોજાયા બાદ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમાર અને કિશોર કાનાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી

May 12, 2021, 05:18 PM IST
કંપનીમાંથી કામ પતાવીને ઘરે ફરી રહેલા કર્મચારીઓની ગાડીને અકસ્માત, પાંચના મોત

કંપનીમાંથી કામ પતાવીને ઘરે ફરી રહેલા કર્મચારીઓની ગાડીને અકસ્માત, પાંચના મોત

ભરૂચના નેત્રંગ તાલુકાના મોવી રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે કાર ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે.

May 12, 2021, 03:51 PM IST
અંધશ્રદ્ધામાં અટક્યા લોકો, ગામમાંથી કોરોનાને ભગાડવા મોટી સંખ્યામાં મહિલાઓ વિધિ કરવા બહાર નીકળી

અંધશ્રદ્ધામાં અટક્યા લોકો, ગામમાંથી કોરોનાને ભગાડવા મોટી સંખ્યામાં મહિલાઓ વિધિ કરવા બહાર નીકળી

એક તરફ ગામડાઓમાં કોરોના ફેલાયેલો છે, ત્યાં બીજી તરફ આવી રીતે લોકો અંધશ્રદ્ધામાં રહીને ટોળા ભેગા કરે છે  ગામમાં કોરોના કેસ ઘટે એ માટે ગામની મહિલાઓ વિધિ કરવા બહાર નીકળી. મોટી સંખ્યામાં મહિલાઓ માથા પર બેડુ ઉપાડીને વિધિ કરતી જોવા મળી

May 12, 2021, 03:27 PM IST
ચાલો આજે કોરોનાને છોડી કુદરતની વાત કરીએ, આ દંપતી નર્મદા કાંઠે ખેતરમાં રહીને કરે છે કલાની ખેતી

ચાલો આજે કોરોનાને છોડી કુદરતની વાત કરીએ, આ દંપતી નર્મદા કાંઠે ખેતરમાં રહીને કરે છે કલાની ખેતી

ટેસ્ટ પોઝિટિવ આવે એટલે કોરોના થયો ગણાય અને તેની સાથે જ દર્દી અને સગાવ્હાલા સહુના જીવનમાં અસહાયતાની નેગેટિવિટી પરાણે પ્રવેશી જાય. તો ચાલો આજે કોરોનાની મોંકાણ કોરાણે મૂકી કુદરતની અને કલા સર્જનની રળિયામણી વાત કરીએ.  

May 12, 2021, 02:50 PM IST
હડતાળ પાછી ખેંચવા મુખ્યમંત્રીએ કરી અપીલ, માંગણીઓ મુદ્દે ટૂંક સમયમાં રાજ્ય સરકાર લેશે નિર્ણય

હડતાળ પાછી ખેંચવા મુખ્યમંત્રીએ કરી અપીલ, માંગણીઓ મુદ્દે ટૂંક સમયમાં રાજ્ય સરકાર લેશે નિર્ણય

આરોગ્ય સચિવ નાણાં સચિવ અને સામાન્ય વહીવટ વિભાગના સચિવ સાથે એક એક પ્રશ્નની ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ હડતાળ પાછી ખેંચવા માટે અપીલ કરી હતી. 

May 12, 2021, 02:13 PM IST
આણંદમાં દારૂની મહેફિલમાં 9 નબીરા પકડાયા, 4 ડાન્સર યુવતીઓ બોલાવાઈ હતી

આણંદમાં દારૂની મહેફિલમાં 9 નબીરા પકડાયા, 4 ડાન્સર યુવતીઓ બોલાવાઈ હતી

ગુજરાતમા ચાલી રહેલા રાત્રિ કરફ્યૂ વચ્ચે આણંદમાં દારૂની મહેફિલ પકડાઈ છે. આંકલાવના ઉમેટામાં દારૂની મેહફિલ પકડાઈ છે. ખાનગી ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી, ત્યારે પોલીસ ત્રાટકી હતી. આ દારૂની મહેફિલમાં 9 નબીરા પકડાયા છે. સાથે જ 4 ડાન્સર યુવતીઓ પણ પકડાઈ છે. ગત રાતે દારૂની મેહફિલ માણતા પકડાયા છે. 

May 12, 2021, 01:18 PM IST
ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન માટે અમદાવાદમાં વધુ એક લોકેશનની જાહેરાત કરાઈ

ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન માટે અમદાવાદમાં વધુ એક લોકેશનની જાહેરાત કરાઈ

અમદાવાદમાં ઘટી રહેલા કેસો વચ્ચે પુરજોશમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. લોકો વેક્સીન લેવા માટે ઉત્સાહ દર્શાવી રહ્યા છે. એએમસી દ્વારા અનેક વિસ્તારોમાં ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન માટે વધુ એક લોકેશનની જાહેરાત કરાઈ છે. આવતીકાલથી જોધપુર વોર્ડમાં ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન શરૂ કરાશે. 

May 12, 2021, 12:39 PM IST
ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાની શક્યતા, જાણો ક્યારે અને કયા શહેરને ધમરોળશે

ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાની શક્યતા, જાણો ક્યારે અને કયા શહેરને ધમરોળશે

આ વર્ષનું પહેલુ વાવાઝોડું 20 મેના રોજ ગુજરાતના કચ્છ વિસ્તારમાંથી પસાર થઈ શકે છે વાવાઝોડાંના કારણે ગુજરાતમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે

May 12, 2021, 12:12 PM IST
તમારું કોઈ ભાવનગરમાં રહેતુ હોય તો ખાસ આપો તેને આ સમાચાર

તમારું કોઈ ભાવનગરમાં રહેતુ હોય તો ખાસ આપો તેને આ સમાચાર

આજે સમગ્ર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 364 નોંધાયા અને તેની સામે 327 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. આજે શહેરમાં 2 અને તાલુકા-ગ્રામ્યમાં એક દર્દીનું મોત સરકારી ચોપડે કોરોનાથી થયું હતુ. ત્યારે ભાવનગરમા શહેર કરતા ગામડાઓમાં કોરોનાના કેસ વધુ છે. ભાવનગર જિલ્લાના વધુ 7 ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતા સંપૂર્ણ પ્રતિબંધિત કરાયા છે. 

May 12, 2021, 11:02 AM IST
ગુજરાતના 700 જેટલા તબીબો અને 1700 નર્સિંગ સ્ટાફ આજે હડતાળ પર ઉતરશે

ગુજરાતના 700 જેટલા તબીબો અને 1700 નર્સિંગ સ્ટાફ આજે હડતાળ પર ઉતરશે

રાજ્યમાં આવેલી 8 GMERS મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ કર્મીઓ 12 વાગ્યા બાદ હળતાર પર ઉતરી જશે આ હડતાળના મામલે સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે વાટાઘાટો ચાલુ  છે. પરંતુ તેનુ જો કોઈ નક્કર પરિણામ ન આવે તો હડતાળ પર જશે

May 12, 2021, 10:17 AM IST
અમદાવાદની 3 નર્સની માનવતા : નિવૃત્ત બાદ ફરજના સાદે હોસ્પિટલમાં દોડી આવ્યા

અમદાવાદની 3 નર્સની માનવતા : નિવૃત્ત બાદ ફરજના સાદે હોસ્પિટલમાં દોડી આવ્યા

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અગાઉ ફરજ બજાવતા વિદુલા પટેલ, ભારતી મહેતા અને અંજના ક્રિશ્ચિયન સિવિલમાં નિવૃત્તિ બાદ ફરી વાર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા માટે ફરજ પર હાજર થયા

May 12, 2021, 09:51 AM IST
વડોદરામાં મ્યુકોરમાઇકોસિસના બે દર્દીના આંખના ડોળા કાઢવા પડ્યા, એકનું મોત

વડોદરામાં મ્યુકોરમાઇકોસિસના બે દર્દીના આંખના ડોળા કાઢવા પડ્યા, એકનું મોત

કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ વધી રહ્યાં છે. સાથે જ તેના દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ મ્યુકોરમાઈકોસિસનું સંકટ તોળાઈ રહ્યું છે. વડોદરામાં મ્યુકોરમાઈકોસિસ (mucormycosis) થી પીડાતા બે દર્દીઓના આંખના ડોળા કાઢવા પડ્યા છે. તો એક દર્દીનું મોત નિપજ્યું છે.  

May 12, 2021, 08:50 AM IST
બીજી લહેરમાંથી બોધપાઠ લેનાર રૂપાણી સરકારને ત્રીજી લહેરનો ડર, એક્શનમાં આવી

બીજી લહેરમાંથી બોધપાઠ લેનાર રૂપાણી સરકારને ત્રીજી લહેરનો ડર, એક્શનમાં આવી

ગુજરાતમાં વર્તમાન કોરોનાના સંક્રમણ સંદર્ભે અને ત્રીજી લહેરના પ્લાનિંગ માટે આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે આજે મીટિંગમાં થનારી ચર્ચાના આધારે સરકાર ત્રીજી લહેર અંગેનો એક્શન પ્લાન બનાવશે

May 12, 2021, 08:39 AM IST
સુરતમાં વાયરસ ડબલ મ્યુટેડ થયો, 10 સેમ્પલમાં મળ્યું કોરોનાનું ગંભીર સ્વરૂપ

સુરતમાં વાયરસ ડબલ મ્યુટેડ થયો, 10 સેમ્પલમાં મળ્યું કોરોનાનું ગંભીર સ્વરૂપ

કોરોના દર્દીઓનાં 75 સેમ્પલ વાયરસનાં સ્ટ્રેઇનની તપાસ માટે પૂણેની નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે મોકલ્યા હતા. જેમાંથી દસ સેમ્પલનાં રિપોર્ટમાં વાયરસ ડબલ મ્યૂટેડ હોવાનો રિપોર્ટ આવ્યો

May 12, 2021, 08:03 AM IST
ગુજરાતમાં વધુ એક કોવિડ હોસ્પિટલ આગના લપેટામાં, ભાવનગરમાં 68 દર્દીઓને બચાવાયા

ગુજરાતમાં વધુ એક કોવિડ હોસ્પિટલ આગના લપેટામાં, ભાવનગરમાં 68 દર્દીઓને બચાવાયા

મંગળવારની રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ ત્રીજા માળના રૂમ નંબર 303 માં ટીવીના યુનિટમાં શોટસર્કિટ થયો હતો ઘટનાની જાણ થતા આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દર્દીઓને બહાર કાઢવામાં મદદ કરી હતી

May 12, 2021, 07:22 AM IST
SURAT: પોલીસનાં મોઢે તમાચો, ચોરને પકડવા મુકેલા CCTVની જ થઇ ચોરી

SURAT: પોલીસનાં મોઢે તમાચો, ચોરને પકડવા મુકેલા CCTVની જ થઇ ચોરી

શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે સુરત પોલીસ દ્વારા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ પ્રોજેક્ટ હેઠળ સુરતમાં ગુનેગારોને ડામવા માટે ઠેર ઠેર કેમેરા મુકવામાં આવ્યા હતા. જો કે ચોરને ડામવા મુકાયેલા કેમેરા જ ચોર ચોરી ગયા હતા. જેના કારણે સુરત પોલીસનો ભારે ફજેતો થયો હતો. હવે ચોર ખુલ્લી રીતે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 

May 11, 2021, 11:47 PM IST
SURAT: સારી નોકરીની લાલચે ગરીબ બાંગ્લાદેશી કિશોરીઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો

SURAT: સારી નોકરીની લાલચે ગરીબ બાંગ્લાદેશી કિશોરીઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો

શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાંગ્લાદેશી યુવતીઓ પાસે દેહવિક્રયનો ધંધો કરાવતા દલાલને ઝડપી લીધો હતો. દલાલ વિરુદ્ધ રાજસ્થાનના કોટા શહેરમાં માનવ તસ્કરી અંગે ગુનો દાખલ થયો હતો. જો કે આ વ્યક્તિએ સુરત પોલીસનાં હાથે ઝડપાતા ગરીબ યુવતીઓ પાસે કરાવાતા દેહવ્યાપારનું મોટુ નેટવર્ક ખુલ્લું પાડ્યું હતું. 

May 11, 2021, 11:32 PM IST
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટપુના પિતાનું અવસાન, 10 દિવસથી વેન્ટિલેટર પર હતા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટપુના પિતાનું અવસાન, 10 દિવસથી વેન્ટિલેટર પર હતા

કોરોનાની બીજી લહેર સુનામી બનીને ભારત પર ત્રાટકી છે. હાલમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપુડા તરીકે અભિનય કરીને ખ્યાતી પ્રાપ્ત કરનારા ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાને કારણે અવસાન થયું છે. વિનોદ ગાંધી કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલા હતા. તેમનાં પરિવારમાં પત્ની યશોદા ગાંધી તથા બે દીકરાઓ છો. મોટા દિકરાનાં લગ્ન થઇ ચુક્યા છે જ્યારે ભવ્યનાં લગ્ન હજી પણ બાકી છે. 

May 11, 2021, 11:06 PM IST
AHMEDABAD: પતિએ કહ્યું મારા મોટા ભાઇને ખુશ કરી દે, અને પછી...

AHMEDABAD: પતિએ કહ્યું મારા મોટા ભાઇને ખુશ કરી દે, અને પછી...

શહેરનાં પોશ વિસ્તારમાં રહેતા પરિવારનો ખુબ જ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિણીતાને પોતાનાં પતિ જ પોતાનાં મોટા ભાઇ સાથે સંબંધ બાંધવા માટે વાઇફ સ્વેપિંગ કરવા માટે દબાણ કરતો હતો. જેનો વિરોધ પરિણીતાએ કરતા તેના પર સત તશારીરિક માનસિક ત્રાસ ગુજરતા હતા. પરિણામે પરેશાન પરિણીતા પોતાનાં પિયર જવા માટે મજબુર બની હતી. આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

May 11, 2021, 10:48 PM IST