ગુજરાત ન્યૂઝ

વેક્સીનને Import કરવાનો રસ્તો સાફ, નવી ગાઈડલાઈનથી કોરોના સામેના vaccination ને મળશે વેગ

વેક્સીનને Import કરવાનો રસ્તો સાફ, નવી ગાઈડલાઈનથી કોરોના સામેના vaccination ને મળશે વેગ

જે રસી (Vaccine) ને ભારતમાં માન્યતા નથી મળી, પરંતુ WHOએ ઇમરજન્સી મંજૂરી આપેલી હોય કે અમેરિકા, બ્રિટન જેવા દેશોમાં મંજૂરી મળેલી હોય, તે દરેક રસી પણ ચોક્કસ પ્રક્રિયા હેઠળ ભારતમાં આયાત કરી શકાશે.

May 7, 2021, 03:42 PM IST
ઠંડક માટે ઘાસ, આજુબાજુ ગાયો.. આવા અદભૂત સાંનિધ્યમાં થશે કોરોના દર્દીઓની સારવાર

ઠંડક માટે ઘાસ, આજુબાજુ ગાયો.. આવા અદભૂત સાંનિધ્યમાં થશે કોરોના દર્દીઓની સારવાર

ગૌ શાળામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આયુર્વેદ અને એલોપેથી દવાઓના માધ્યમથી ઉપચાર કરવામાં આવશે દર્દીઓને ગોબર, ગૌમુત્રના ખાતરથી ઉગાડેલું અનાજ અને મસાલાઓથી નિર્મિત ભોજન પ્રસાદ આપવામાં આવશે અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડામાં અનોખું વેદલક્ષણા પંચગવ્યાયુર્વેદ આઇસોલેશન સેન્ટર ખોલવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોના કહેર વધ્યો છે તે વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને સારવાર મળી રહે તે માટે ગૌશાળાના સંચાલકો સામે આવ્યા છે. 

May 7, 2021, 03:00 PM IST
દાદા સાજા થયાની ખુશીમાં પરિવારે કોવિડ વોર્ડના તમામ દર્દીને લાડવા ખવડાવ્યા

દાદા સાજા થયાની ખુશીમાં પરિવારે કોવિડ વોર્ડના તમામ દર્દીને લાડવા ખવડાવ્યા

સૌરાષ્ટ્રથી સુરત આવી સાજા થયેલા 70 વર્ષીય ધનજી કાકાએ તો સુરતને વૈકુંઠ ગણાવ્યું સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં બેડ અને ઓક્સિજનની અછતના કારણે તેઓ સુરત સારવાર મેળવવા આવ્યા

May 7, 2021, 02:23 PM IST
જન્મના બીજા જ દિવસે કોરોના સંક્રમિત બાળકી પર જટિલ સર્જરી કરી તબીબોએ બચાવી લીધી

જન્મના બીજા જ દિવસે કોરોના સંક્રમિત બાળકી પર જટિલ સર્જરી કરી તબીબોએ બચાવી લીધી

અઢી કિલોનું વજન ધરાવતી કોવિડ-૧૯ પોઝિટિવ બાળકી ઉપર "ટ્રેકિઓ-ઇસોફૅગલ ફિસ્યુલા" ની સફળ સર્જરી થઈ શ્રમિક પરિવારની આ બાળકીને ટ્રેકિઓ-ઇસોફૅગલ ફિસ્ટુલાની દર ૫,૦૦૦ બાળકે જોવા મળતી સમસ્યા હતી

May 7, 2021, 01:01 PM IST
ચોંકાવનારો દાવો, ગુજરાતમાં 3 થી 4 લાખ ઈન્જેક્શનની કાળાબજારી થઈ છે

ચોંકાવનારો દાવો, ગુજરાતમાં 3 થી 4 લાખ ઈન્જેક્શનની કાળાબજારી થઈ છે

કોરોના વાયરસની બીમારીમાં કારગત નિવડેલ રેમડેસિવિર ઈન્જેક્શન (remdesivir) ની એક તરફ કાળાબજારી, અને બીજી તરફ નકલી ઈન્જેક્શનના ખબર સતત આવી રહ્યાં છે. આવામાં ઈન્જેક્શનને લઈને ચોંકાવનારી હકીકત સામે આવી છે. ગુજરાત ફાર્મસી એસોસિયેશનના પ્રમુખે આરોપ મૂક્યો છે કે, રાજ્યમાં 3 થી 4 લાખ રેમડેસિવિરની કાળાબજારી થઈ છે. ગુજરાતાં ઈન્જેક્શનની કૃત્રિમ અછત સર્જાઈ છે. 

May 7, 2021, 11:58 AM IST
હિંમતનગર સિવિલ હોસ્પિટલની બહાર ભયાવહ દ્રશ્યો, એક દર્દી ખાટલામાં અને એક દર્દી જમીન પર...

હિંમતનગર સિવિલ હોસ્પિટલની બહાર ભયાવહ દ્રશ્યો, એક દર્દી ખાટલામાં અને એક દર્દી જમીન પર...

સિવિલના ક્વાર્ટસથી મેડિકલ કોલેજના ગેટ થઈ સિવિલના ઈમરજન્સી ગેટ સુધી એમ્બ્યુલન્સની લાંબી લાઈનો લાગી સિવિલ હોસ્પિટલની બહાર દર્દીઓ માટે કોઈ માહિતી લખવામાં નથી આવી

May 7, 2021, 10:56 AM IST
કોરોનાથી પણ ખતરનાક મ્યુકોરમાઈકોસિસ માટે રાજકોટમાં અલગ વોર્ડ બનાવાયો

કોરોનાથી પણ ખતરનાક મ્યુકોરમાઈકોસિસ માટે રાજકોટમાં અલગ વોર્ડ બનાવાયો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મનોચિકિત્સક વોર્ડમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે 30 બેડની સુવિધા ઉભી કરાઈ કોરોનાથી સાજા થયેલા 250 દર્દીઓ પર હાલ નજર રાખવામાં આવી રહી છે

May 7, 2021, 09:47 AM IST
અમદાવાદની વધુ એક હોસ્પિટલમાં લાગી આગ, 21 કોરોના દર્દીઓને બચાવાયા 

અમદાવાદની વધુ એક હોસ્પિટલમાં લાગી આગ, 21 કોરોના દર્દીઓને બચાવાયા 

એલિસબ્રીજ ટાઉન હોલ પાસે આવેલી હ્રદય સે કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી આઈસીયુમાં એડમિટ સહિતના 21 દર્દીઓને સહીસલામત બચવામાં આવ્યા હતા

May 7, 2021, 09:10 AM IST
ગુજરાતના આ મોટા શહેરમાં પણ મ્યુકોરમાઈકોસિસનો કહેર, 50 દિવસમાં 20 મોત

ગુજરાતના આ મોટા શહેરમાં પણ મ્યુકોરમાઈકોસિસનો કહેર, 50 દિવસમાં 20 મોત

કોરોના બાદ હવે ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર વધી રહ્યો છે. સુરત, મોરબી જેવા અનેક શહેરોમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ વધી રહ્યા છે. સાથે જ મ્યુકોરમાઈકોસિસથી મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે હવે વડોદરામાં પણ મ્યુકોરમાઈકોસિસ (mucormycosis)નો કહેર વર્તાઈ રહ્યો છે. 

May 7, 2021, 08:44 AM IST
દેશભરમાં ફજેતીનું કેન્દ્ર બનનાર સાણંદના કાર્યક્રમમાં જોડાયેલા લોકો પાસેથી માસ્કનો દંડ વસૂલાશે

દેશભરમાં ફજેતીનું કેન્દ્ર બનનાર સાણંદના કાર્યક્રમમાં જોડાયેલા લોકો પાસેથી માસ્કનો દંડ વસૂલાશે

ગાંધીનગરના રાયપુર ગામે આવેલ બળીયાદેવ મંદિર ખાતે શ્રદ્ધાના નામે જે બન્યું તેનાથી દેશભરમાં ગુજરાતની ફજેતી થઈ. અંધશ્રદ્ધાના નામે કોરોનાના ભગાડવા ધાર્મિક મેળાવડો યોજાયો. જેના વીડિયો દેશભરમાં વાયરલ થયા. લોકોએ આ મુદ્દે ગુજરાતને વખોડ્યું. ત્યારે ડભોડાનાં રાયપુર ગામે થયેલ ધાર્મિક કાર્યક્રમમાં 46 લોકોની ઓળખ કરીને તેમની સામે ગુનો નોંધાયો છે.  

May 7, 2021, 08:16 AM IST
રાજકોટથી એર એમ્બ્યુલન્સમાં જવા માટે લાખો રૂપિયા ચૂકવી રહ્યા છે દર્દીઓ

રાજકોટથી એર એમ્બ્યુલન્સમાં જવા માટે લાખો રૂપિયા ચૂકવી રહ્યા છે દર્દીઓ

કોરોના કાળમાં ક્રિટિકલ દર્દીને બચાવવા એર એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે દિલ્હી જવા 14 લાખ અને ચેન્નઇ જવા ફી રૂપિયા 22 લાખ જેટલી વસૂલાઈ રહી છે

May 7, 2021, 07:51 AM IST
અડધું જામનગર શહેર આજે પાણીવિહોણું રહેશે, આ છે કારણ...

અડધું જામનગર શહેર આજે પાણીવિહોણું રહેશે, આ છે કારણ...

જામનગર મનપા દ્વારા લાઈન રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ જામનગર પાલિકા દ્વારા કહેવાયું કે, આવતીકાલે ફરીથી રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે

May 7, 2021, 06:45 AM IST
હાઇકોર્ટના આદેશ બાદ સરકારે કોરોના દર્દીઓ માટે જાહેર કરી પોલિસી

હાઇકોર્ટના આદેશ બાદ સરકારે કોરોના દર્દીઓ માટે જાહેર કરી પોલિસી

હોસ્પિટલમાં દાખલ કરવા માટે પહેલા RTPCR ટેસ્ટનો પોઝિટિવ રિપોર્ટ હોવો જરૂરી હતો. પરંતુ હવે RTPCR રિપોર્ટ વિના જ જો શંકાસ્પદ લક્ષણો હશે તો દાખલ કરીને સારવાર આપવામાં આવશે. 

May 6, 2021, 11:54 PM IST
ધારાસભ્યો પોતાની સંપૂર્ણ ગ્રાન્ટ પણ આરોગ્ય સાધનો-ખરીદી માટે આપી શકશે

ધારાસભ્યો પોતાની સંપૂર્ણ ગ્રાન્ટ પણ આરોગ્ય સાધનો-ખરીદી માટે આપી શકશે

મુખ્યમંત્રી (CM) એ સ્પષ્ટપણે સુચવ્યું છે કે, આ MLA ગ્રાન્ટની જોગવાઇઓ કોવિડ-19 ની વિશિષ્ટ પરિસ્થિતીમાં માત્ર વર્ષ ર૦ર૧-રર માટે મંજુર કરવામાં આવતા કામોને જ લાગુ પડશે.

May 6, 2021, 10:58 PM IST
Gujarat Corona Update: રાજ્યમાં કોરોના કેસમાં થયો ઘટાડો, પણ હરખાઇને બહાર નિકળી પડતા નઈ

Gujarat Corona Update: રાજ્યમાં કોરોના કેસમાં થયો ઘટાડો, પણ હરખાઇને બહાર નિકળી પડતા નઈ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 હજારથી ઓછા કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

May 6, 2021, 08:24 PM IST
NCPના પ્રદેશ અધ્યક્ષ માસ્ક વગર જિલ્લા કલેકટરને રજુઆત કરવા પહોંચેલા રેશમા પટેલની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી

NCPના પ્રદેશ અધ્યક્ષ માસ્ક વગર જિલ્લા કલેકટરને રજુઆત કરવા પહોંચેલા રેશમા પટેલની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી

રેશમા પટેલ (Reshma Patel) અને કાર્યકર્તા સરકારની નિષ્ફળતા કારણે રજુઆત કરવા પહોંચ્યા હતા જ્યાં ખુદ રેશમા પટેલ માસ્ક (Mask) પહેર્યા વગર નજરે પડ્યા હતા. જે બાદ પોલીસે રેશમા પટેલ (Reshma Patel) સહિત કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

May 6, 2021, 08:04 PM IST
Civil Hospital સુપ્રીન્ટેન્ડેન્ટની સંવેદનશીલતા દર્શાવતો કિસ્સો , 'સાંભળીને તમને પણ થશે ગર્વ'

Civil Hospital સુપ્રીન્ટેન્ડેન્ટની સંવેદનશીલતા દર્શાવતો કિસ્સો , 'સાંભળીને તમને પણ થશે ગર્વ'

અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ની કોરોના (Corona) ડેઝીગ્નેટેડે ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં એક હ્યદયસ્પર્શી કિસ્સો સર્જાયો હતો. ગત અઠવાડિયે ઓટો રિક્ષા (Auto Rickshaw) માં બેસી સારવાર અર્થે આવેલા કોમલબેનને આજે સાજા થઇ ઓટો રિક્ષામાં જ પરિવાર સાથે પાછા ફર્યા છે.

May 6, 2021, 07:48 PM IST
જન્મજાત મનો દિવ્યાંગ એવા ૨૧ વર્ષના પાર્થ આણંદપરા તથા તેના પિતાએ કોરોનાને હરાવ્યો

જન્મજાત મનો દિવ્યાંગ એવા ૨૧ વર્ષના પાર્થ આણંદપરા તથા તેના પિતાએ કોરોનાને હરાવ્યો

અમોલ આનંદપરા (Anandpara) એ જણાવ્યું હતું કે,‘સમરસમાં ઓકિસજન (Oxygen) અપાયો. નિયમિત દવાઓ અને ઇંજેકશન અપાયા. સાત દિવસની સારવાર બાદ સ્વસ્થ થતાં અમને પિતા પુત્રને રજા અપાઇ.

May 6, 2021, 06:58 PM IST
સરસપુરમાં કોવીડ કેર સેન્ટરનો પ્રારંભ, રાજ્યમાં કોવીડ બેડની સંખ્યા અંદાજે 1 લાખે પહોંચી

સરસપુરમાં કોવીડ કેર સેન્ટરનો પ્રારંભ, રાજ્યમાં કોવીડ બેડની સંખ્યા અંદાજે 1 લાખે પહોંચી

પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ જણાવ્યું કે ,કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતાં ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓ માટે આ આઇસોલેશન સેન્ટર આશીર્વાદરૂપ બની રહેશે.

May 6, 2021, 06:39 PM IST
શરમમાં મુકાઇ ખાખી: બાળક અને પત્ની સાથે દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો

શરમમાં મુકાઇ ખાખી: બાળક અને પત્ની સાથે દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો

વલસાડ જિલ્લા એલસીબી પોલીસે (LCB Police) વિદેશી દારૂની હેરાફેરી કરતા એક પોલીસકર્મી અને તેની પત્નીને ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે. મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા પોલીસકર્મી પોતાની પત્ની અને બાળકને સાથે રાખી દમણ (Daman) થી ભરૂચ (Bharuch) સુધી વિદેશી દારૂની ખેપ મારતો પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. 

May 6, 2021, 06:22 PM IST