ગુજરાત ન્યૂઝ

AHMEDABAD: શિક્ષકો હવે રેશનિંગની દુકાને અનાજ વિતરણ પણ કરશે, નિર્ણયનો વિરોધ

AHMEDABAD: શિક્ષકો હવે રેશનિંગની દુકાને અનાજ વિતરણ પણ કરશે, નિર્ણયનો વિરોધ

કોરોના કાળમાં મ્યુનિસિપલ સ્કુલ બોર્ડનાં શિક્ષકોને સતત અલગ અલગ કામગીરી સોંપવામાં આવી રહી છે. જેમાં કોરોનામાં હેલ્પ ડેસ્ક ડ્યુટી, વેક્સિન અંગેનો સર્વે, કોરોનામાં લક્ષણ અંગેનો સર્વે વગેરે કામગીરી સોંપવામાં આવી હતી. હવે શિક્ષકોને રેશનિંગની દુકાને અનાજ વિતરણમાં પણ હાજર રહેવા માટે આદેશ કરાતા વિવાદ થયો છે. જેનો શિક્ષક સંધ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

May 9, 2021, 06:08 PM IST
વિદેશોમાં વલસાડી હાફૂસ અને કેસર કેરીની ડિમાન્ડ, જાણો શું છે ભાવ

વિદેશોમાં વલસાડી હાફૂસ અને કેસર કેરીની ડિમાન્ડ, જાણો શું છે ભાવ

ચાલુ વર્ષે કેરીની સિઝન ખુલતાની સાથે મુસ્લિમ (Muslim) બિરદારોનો રમઝાન માસ સાથે ચાલી રહ્યો હોવાથી લંડન, ગલ્ફ અને યુકે સહિતના દેશોમાં વલસાડી હાફૂસ (Valsad Hapus) , વલસાડી કેસર (Valsad Kesar) અને રાજપુરી કેરીની ભારે ડિમાન્ડ જોવા મળતા જિલ્લાના ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે. 

May 9, 2021, 06:08 PM IST
SURAT: દારૂની હેરાફેરીની નવી ટેક્નિક, પોલીસ પણ થોડી વાર વિચારમાં પડી ગઇ

SURAT: દારૂની હેરાફેરીની નવી ટેક્નિક, પોલીસ પણ થોડી વાર વિચારમાં પડી ગઇ

શહેરનાં અડાજણ વિસ્તારમાંથી પોલીસ દ્વારા દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. સુરત એસઓજી અને પીસીબીને મળેલી બાતમીનાં આધારે શહેરનાં પુણા સારોલી ગેટની સામે આવેલી કુબેરજી સનરાઇઝ વર્લ્ટ ટ્રાવેલ્સમાં આવેલા બીયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો મંગાવનારા ઇસમની દુકાનમાંથી પણ જથ્થો મળી આવ્યો હતો. જો કે કોરોના કાળમાં બુટલેગરોએ દારૂની હેરાફેરીની નવી ટેકનીક શોધી હતી. જેના વિશે જાણીને પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઇ હતી. 

May 9, 2021, 05:52 PM IST
Real Corona Warriors Mother: 7 વર્ષની પુત્રીને સાથે રાખી 123 કોવિડ મૃતદેહોના કર્યા અંતિમ સંસ્કાર

Real Corona Warriors Mother: 7 વર્ષની પુત્રીને સાથે રાખી 123 કોવિડ મૃતદેહોના કર્યા અંતિમ સંસ્કાર

જલ્પાબેન પટેલ એ જણાવ્યું હતું કે , આજના સમયમાં પણ મહિલાઓ સ્મશાને જતા નથી પરંતુ કેટલાક પરિવાર એવા હોય છે કે જેમને અંતિમ વિધી કરવા માટે કોઇ હાથ મળતો નથી અને તેવા લોકોને મદદ સમગ્ર ટિમ પુરી પાડે છે.

May 9, 2021, 05:50 PM IST
VADODARA: ઘર આંગણે રમી રહેલા દોઢ વર્ષના બાળક પર પોલ્ટ્રી ફાર્મની પીકઅપ વાન ચડી અને...

VADODARA: ઘર આંગણે રમી રહેલા દોઢ વર્ષના બાળક પર પોલ્ટ્રી ફાર્મની પીકઅપ વાન ચડી અને...

શહેરનાં લક્ષ્મીનગરમાં ઘર આંગણે રમી રહેલા દોઢ વર્ષનાં માસુમ બાળક પર બોલેરો પીકઅપ વાન ચડી જતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જેના પગલે રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા પીકઅપ વાનમાં તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. આ મુદ્દે વધારે તપાસ હાથ ધરી છે. 

May 9, 2021, 05:42 PM IST
ઉપલેટાનાં કોવિડ સેન્ટરમાં જામી ડાયરાની રમઝટ, એકાએક કોરોના દર્દીઓ ઉભા થવા લાગ્યા

ઉપલેટાનાં કોવિડ સેન્ટરમાં જામી ડાયરાની રમઝટ, એકાએક કોરોના દર્દીઓ ઉભા થવા લાગ્યા

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની અંદર ઉપલેટા નગરપાલિકા સંચાલિત ચાલી રહેલા સરકારી કોવીડ કેર સેન્ટરની અંદર દાખલ થયેલા દર્દીઓને મનોરંજન, હાસ્યરસ અને હિંમત તેમજ રોગની તકલીફ દૂર કરવા અર્થે ઉપલેટા શહેરના દેવરાજ ગઢવી દ્વારા દાખલ થયેલ દર્દીઓને સાહિત્યના અને હાસ્યના તમામ પ્રસંગોના મધુર રસપાન કરાવી દર્દીઓને ખુશ કરવા અને પીડામાંથી રાહત આપી દર્દીઓ વહેલી તકે સાજા થાય તે માટે હિંમત આપી અને દર્દીઓનું મનોબળ વધારવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

May 9, 2021, 05:33 PM IST
અચાનક એક ગામડે પહોંચ્યા CM વિજય રૂપાણી, ગામની સ્થિતિ જાણી થયા આશ્ચર્ય ચકિત

અચાનક એક ગામડે પહોંચ્યા CM વિજય રૂપાણી, ગામની સ્થિતિ જાણી થયા આશ્ચર્ય ચકિત

જિલ્લાના  સાણંદ તાલુકાના ચેખલા ગામ સ્થિત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુખ્યમંત્રી વિજય રૂપણીએ મુલાકાત લીધી હતી. મારે ગામાડાઓને બચાવવા છે – સુરક્ષિત કરવાં છે એટલે જ આ અભિયાન શરૂ કર્યું છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. સૌ સાથે મળીને કોરોના સામે જંગ લડીશું તો જીત નિશ્ચિત છે. સાફ નિયત અને સાચી દિશાના પ્રયત્નો થી ગુજરાતને કોરોનામુક્ત કરીશું. ચેખલાના ચોરે રાજ્યના ગ્રામજનોને સકારાત્મક સંદેશો પણ આપ્યો હતો. ગામડાઓને કોરોના મુક્ત રાખવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આખી સરકાર-સંસાધનો કોરોનાની સામે અને પ્રજાની પડખે છે. કોરોનાને હરાવવા સરકાર રાજ્ય સરકાર કટિબદ્ધ છે - જરૂર છે સક્રિય લોક

May 9, 2021, 05:07 PM IST
ચોંકાવનારો ખુલાસો: લગ્ન પહેલા મંગેતરે શારીરિક સંબંધ બાંધવા ન દેતા કરી ઘાતકી હત્યા

ચોંકાવનારો ખુલાસો: લગ્ન પહેલા મંગેતરે શારીરિક સંબંધ બાંધવા ન દેતા કરી ઘાતકી હત્યા

ભૂમિકા (Bhumika) ની હત્યામાં મંગેતર જનકનું નામ સામે આવતા જ બંને પરિવારો પર જાને આભ ફાટી પડ્યું હતું. જનકના પરિવારમાં તે એકનો એક જ પુત્ર હતો જેનું લગ્ન તો ન થયું પરંતુ હાલ હત્યાના ગુનામાં પોલીસ કસ્ટડીમાં જવાની સ્થિતિ ઉભી થતાં માતા પિતાના તમામ સ્વપ્ન રોળાયા છે. 

May 9, 2021, 05:07 PM IST
SURAT: L&T કંપની દ્વારા સુરત અને નવસારીને વેન્ટિલેટર અને માસ્ક અપાયા

SURAT: L&T કંપની દ્વારા સુરત અને નવસારીને વેન્ટિલેટર અને માસ્ક અપાયા

સમગ્ર ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ખુબ જ ગંભીર જોવા મળી રહી છે. દર્દીઓ ક્યાંક વેન્ટિલેટર વગર તો ક્યાંક ઓક્સિજન બેડ વગર તડપી રહ્યા છે. રાજ્ય સરકાર અને અધિકારીવર્ગ સામસામે થઇ ચુક્યાં છે. તેવામાં હવે ખાનગી કંપનીઓ ગુજરાતની વ્હારે આવી હોય તેમ લાગી રહ્યું છે. એલ એન્ડ ટી કંપની દ્વારા સરકારની મદદ કરવામાં આવી રહી છે. 

May 9, 2021, 04:42 PM IST
સૌરાષ્ટ્રમાં કોરોના વકરતા મદદે દોડ્યા સુરતના તબીબો, વતન માટે મદદનો હાથ લંબાવ્યો

સૌરાષ્ટ્રમાં કોરોના વકરતા મદદે દોડ્યા સુરતના તબીબો, વતન માટે મદદનો હાથ લંબાવ્યો

સુરત એરપોર્ટ ઉપરથી સવારે આઠ વાગ્યે સ્પેશિયલ ચાર્ટર પ્લેનમાં ડોક્ટર ભાવનગર પહોંચ્યા  તમામ ડોક્ટર્સ અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ. ભાવનગર અને બોટાદમાં પણ સેવા આપશે તેજશ મોદી/સુરત :સૌરાષ્ટ્રભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. અમરેલી, જામનગર, પોરબંદર, દ્વારકા લગભગ તમામ જિલ્લાઓમાં સ્થિતિ બગડતી જઈ રહી છે. આવામાં સૌરાષ્ટ્રના વ્હારે સુરતના તબીબો આવ્યા છે. માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે સુરતથી ડોક્ટરોની ટીમ સૌરાષ્ટ્ર પહોંચી ગઈ છે. સુરતના 14 MD ડોક્ટરો આજથી સૌરાષ્ટ્રમાં કોરોનાગ્રસ્ત લોકોની સારવાર કરશે. 

May 9, 2021, 03:57 PM IST
ગુજરાતના આ ગામે કોરોનામુક્ત રહીને બનાવ્યો રેકોર્ડ, આવા કડક છે નિયમો

ગુજરાતના આ ગામે કોરોનામુક્ત રહીને બનાવ્યો રેકોર્ડ, આવા કડક છે નિયમો

પાટણા (Patana) ગામમાં કોરોનાનો પ્રવેશ ન થઈ શકે તે માટે ગામના સરપંચ અને તલાટી મંત્રીએ ગ્રામજનોને સાથે રાખી સરકારની ગાઇડલાઇન અને ગ્રામ પંચાયતના  નિયમો બનાવ્યા અને તેનો અમલ ગામના નાના વેપાર કરતા વેપારીઓ અને ગ્રામજનો કરી રહ્યાં છે. 

May 9, 2021, 03:23 PM IST
પત્નીના નજર સામે પતિનું મોત, હાઈવે પર પત્ની આખી રાત પતિના મૃતદેહ પાસે બેસી રહી

પત્નીના નજર સામે પતિનું મોત, હાઈવે પર પત્ની આખી રાત પતિના મૃતદેહ પાસે બેસી રહી

વડોદરાના તરસાલી બાયપાસ પાસે હિટ એન્ડ રન (hit and run) નો બનાવ બન્યો હતો. પણ આ અકસ્માત એક પત્નીએ તેના પતિને ગુમાવ્યો હતો. પત્નીની નજર સામે જ પતિનું મોત નિપજ્યું હતુ. પરંતુ પત્ની આખી રાત પતિના મૃતદેહ પાસે બેસી રહી હતી. 

May 9, 2021, 03:03 PM IST
IPL પ્લેયર ચેતન સાંકરિયાના પિતાનું કોરોનાથી નિધન, એક વર્ષમાં બે મોતથી પરિવાર આઘાતમાં

IPL પ્લેયર ચેતન સાંકરિયાના પિતાનું કોરોનાથી નિધન, એક વર્ષમાં બે મોતથી પરિવાર આઘાતમાં

એક વર્ષમાં ક્રિકેટર ચેતન સાંકરિયાના પરિવાર પર આવેલું આ બીજુ મોટું સંકટ છે, 15 જાન્યુઆરીના રોજ ચેતન સાંકરિયાના નાના ભાઈ રાહુલનું અવસાન થયું હતું

May 9, 2021, 02:21 PM IST
મહિલાએ કહ્યું, 'મારા જીવનની છેલ્લી ઘડીઓ ગણાઇ રહી હતી, તેમાંથી મને પરત લાવનાર ડોકટરો હતા'

મહિલાએ કહ્યું, 'મારા જીવનની છેલ્લી ઘડીઓ ગણાઇ રહી હતી, તેમાંથી મને પરત લાવનાર ડોકટરો હતા'

મધુબેન મકવાણા કહે છે કે, મારૂ ઓકિસજન (Oxygen) લેવલ ૫૦ ટકા થઇ ગયુ ત્યારે અણીના સમયે અમે આ દવાખાનામાં આવ્યા હતા. જોકે બાર દિવસ સુધી સતત ઓકિસજન, દવાઓ, ઇંજેકશન આપી અહીના ડોકટર, નર્સ સહિતના સ્ટાફે મને સંપૂર્ણ સ્વસ્થ કરી દીધી છે.

May 9, 2021, 02:00 PM IST
કોરોનાના કારણે હાર્દિક પટેલના પિતાનું નિધન, CM રૂપાણીએ પાઠવી સાંત્વના

કોરોનાના કારણે હાર્દિક પટેલના પિતાનું નિધન, CM રૂપાણીએ પાઠવી સાંત્વના

કોંગ્રેસ (Congress) ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ (Hardik Patel) ના પિતા ભરતભાઇ પટેલ (Bharat Patel) નું કોરોના લીધે નિધન થયું છે. ભ

May 9, 2021, 01:41 PM IST
વડોદરાના કલેક્ટર હોવાની સાથે એક માતા પણ છે શાલિની અગ્રવાલ, 15 કલાકની ડ્યુટી પછીનો બધો સમય બાળકોને આપે છે

વડોદરાના કલેક્ટર હોવાની સાથે એક માતા પણ છે શાલિની અગ્રવાલ, 15 કલાકની ડ્યુટી પછીનો બધો સમય બાળકોને આપે છે

મધર્સ ડે પર એક એવા મહિલા આઈ.એ.એસ અધિકારીની વાત કરીશુ, જેઓ કોરોના મહામારીમાં 15 કલાકની ફરજ બજાવ્યા બાદ પોતાના બાળકોનો ઉછેર પણ સારી રીતે કરી રહ્યાં છે

May 9, 2021, 12:56 PM IST
રાજકોટ : નશાની હાલતમાં આવેલા દર્દીના સ્વજનોએ હોસ્પિટલમાં ડોક્ટરને માર માર્યો

રાજકોટ : નશાની હાલતમાં આવેલા દર્દીના સ્વજનોએ હોસ્પિટલમાં ડોક્ટરને માર માર્યો

રાજકોટમાં વધુ એક હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાની ઘટના બની છે. રાજકોટના નાનામવા રોડ પર આવેલ રાજનગર ચોકમાં સાકેત હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરવાની ઘટના બની છે. દર્દીના સ્વજનોએ હોસ્પિટલમાં ઘૂસીને મેડિકલ સ્ટોર સંચાલક અને મેડિકલ ઓફિસરને માર માર્યો હતો. 

May 9, 2021, 12:21 PM IST
જેના હાથ પીઠીથી થવાના હતા પીળા પણ લોહીથી થયા લથબથ, લગ્નના માંડવે ગવાયા મરશિયા

જેના હાથ પીઠીથી થવાના હતા પીળા પણ લોહીથી થયા લથબથ, લગ્નના માંડવે ગવાયા મરશિયા

જોકે યુવતીના લગ્ન પડીકું લખવાના ગણતરીના કલાકોમાં જ કોણે અને કેમ તેણીની ઘાતકી હત્યા કરી જેનું રહસ્ય હાલ તો અકબંધ છે. જે સ્વજનોમાં આગામી દિવસે ખુશીઓનો માહોલ હતો ત્યાં ૧૨ કલાક પછી મરશિયા ગવાયા હતા.

May 9, 2021, 12:12 PM IST
એક અઠવાડિયામાં ગુજરાતમાં પોઝિવિટ ચેન્જ : એમ્બ્યુલન્સ-ઓક્સિજનને બદલે હવે વેક્સીનેશન માટે લાઈનો પડે છે 

એક અઠવાડિયામાં ગુજરાતમાં પોઝિવિટ ચેન્જ : એમ્બ્યુલન્સ-ઓક્સિજનને બદલે હવે વેક્સીનેશન માટે લાઈનો પડે છે 

જ્યાં ઓક્સિજન લેવા માટે લાઈનો પડતી હતી, ત્યા હવે વેક્સીનેશન માટે લાઈનો પડી રહી છે વેક્સીન લેવા લાઈનમાં ઊભા યુવાઓમાં વેક્સિનેશનને લઈ અનેરો ક્રેઝ જોવા મળ્યો

May 9, 2021, 11:41 AM IST