Healthy Food: ભાત ખાવાની 3 રીત જાણો, આ રીતે રોજ ભાત ખાશો તો પણ વજન કે બ્લડ શુગર નહીં વધે

Healthy Way to Eat Rice: હેલ્થ એક્સપર્ટ અનુસાર ભાત યોગ્ય રીતે રોજ ખાવામાં આવે તો પણ તે નુકસાન કરતા નથી. લોકોને નુકસાન એટલા માટે થાય છે કે તેઓ ભાત ખાવામાં ભુલ કરે છે. આજે તમને જણાવીએ કે ખરેખર કેવી રીતે ભાત ખાવા જોઈએ.
 

Healthy Food: ભાત ખાવાની 3 રીત જાણો, આ રીતે રોજ ભાત ખાશો તો પણ વજન કે બ્લડ શુગર નહીં વધે

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More