Uric Acid: આ 4 દાળ અને કઠોળ ઝડપથી વધારી શકે છે યુરિક એસિડ, જામ થઈ જશે શરીરના સાંધા

Uric Acid: યુરિક એસિડની સમસ્યા હોય તેમણે કેટલીક દાળ અને કઠોળ ખાવાનું ટાળવું જોઈએ. ખાસ તો 4 એવી દાળ અને કઠોળ છે જે યુરિક એસિડ લેવલ ઝડપથી વધારે છે. આ વસ્તુઓ વધારે ખાવાથી હાડકાના સાંધા જામ થઈ શકે છે.
 

Uric Acid: આ 4 દાળ અને કઠોળ ઝડપથી વધારી શકે છે યુરિક એસિડ, જામ થઈ જશે શરીરના સાંધા
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More