Triphala: ત્રિફળાનું પાણી પીવાના 5 જબરદસ્ત ફાયદા, પેટ સાફ કરવાથી લઈ વજન ઘટાડવામાં કરશે મદદ

Triphala Benefits: ત્રિફળાનું પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે. ત્રિફળાનું પાણી સવારે ખાલી પેટ કે રાત્રે સૂતા પહેલા પી શકાય છે. ત્રિફળાથી શરીરને કેવા ફાયદા થાય છે ચાલો જાણીએ વિસ્તારપૂર્વક.

Triphala: ત્રિફળાનું પાણી પીવાના 5 જબરદસ્ત ફાયદા, પેટ સાફ કરવાથી લઈ વજન ઘટાડવામાં કરશે મદદ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.