Fruits: આ 5 ફળ છે ડાયાબિટીસ ફ્રેન્ડલી, આ ફળ ખાવાથી નહીં થાય બ્લડ શુગર સ્પાઈક

Diabetes Friendly Fruits: ડાયાબિટીસ હોય તેમણે ફળ પણ સમજી વિચારીને ખાવા જોઈએ. કેટલાક ફળ બ્લડ શુગર વધારી શકે છે. આજે તમને એવા ફળ વિશે જણાવીએ જે ડાયાબિટીસ ફ્રેન્ડલી ગણાય છે. આ ફળ ખાવાથી બ્લડ શુગર સ્પાઈકનું જોખમ ઓછું રહે છે.
 

Fruits: આ 5 ફળ છે ડાયાબિટીસ ફ્રેન્ડલી, આ ફળ ખાવાથી નહીં થાય બ્લડ શુગર સ્પાઈક

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.