Health Tips: પેટની તકલીફો માટે વરદાન છે આ 7 મસાલા, ખાધાની સાથે અસર દેખાડવાનું શરુ કરી દે છે

Spices For Gut Health: આપણામાંથી ઘણા લોકો ગટ હેલ્થ સંબંધિત સમસ્યાથી પરેશાન જોવા મળે છે. ગટ હેલ્થ સુધારવામાં ઘરના રસોડામાં રહેલા 7 મસાલા મદદ કરી શકે છે. આ મસાલાને ડાયટમાં સામેલ કરવાથી તુરંત અસર જોવા મળે છે. 
 

Health Tips: પેટની તકલીફો માટે વરદાન છે આ 7 મસાલા, ખાધાની સાથે અસર દેખાડવાનું શરુ કરી દે છે
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More