મોંઘા સપ્લીમેન્ટ્સ છોડીને ઘરે બનાવો દેશી પ્રોટીન પાવડર, ઓછા ખર્ચે જળવાઈ રહેશે જોરદાર ફિટનેસ

Homemade Protein Powder: જીમમાં જનારાઓ ઘણીવાર પહેલા ખૂબ જ મોંઘા પ્રોટીન સપ્લિમેન્ટ્સ તરફ વળે છે. જે તેમની ફિટનેસ જાળવવા અને સ્નાયુઓ મેળવવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. પરંતુ આજે અમે તમને એવા દેશી પ્રોટીન પાવડર વિશે જણાવીશું જે સ્નાયુઓ મેળવવામાં ઘણી મદદ કરી શકે છે.
 

મોંઘા સપ્લીમેન્ટ્સ છોડીને ઘરે બનાવો દેશી પ્રોટીન પાવડર, ઓછા ખર્ચે જળવાઈ રહેશે જોરદાર ફિટનેસ

About the Author

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.